fbpx

આંગણવાડીથી લઈને પોસ્ટ વિભાગમાં નીકળી 12000 કરતા વધુ ભરતીઓ, જાણી લો તમામ માહિતી

Spread the love

આ અઠવાડિયે દેશભરના અલગ અલગ વિભાગોમાં 12 હજાર 945 પદો ભરવાના છે જેને લઈને જાહેરાત બહાર પડી છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માગો છો તો આ 5 નોકરીઓની ડિટેલ્સની જાણકારી મેળવીએ.

ગુજરાત આંગણવાડીમાં ભરતી:

પદ:10,400

અરજી કરવાની શરૂઆતની તારીખ: 8 નવેમ્બર 2023

અરજી કરવાની અંતિમ તારીખ: 30 નવેમ્બર 2023

ક્વાલિફિકેશન: 10 પાસ

વય મર્યાદા: 18-33 વર્ષ

સેલેરી: 7,800-20,200 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ: લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, ડોક્યૂમેન્ટ વેરિફિકેશન

અરજી કરવાની લિન્ક: e-hrms.gujarat.gov.in

ટપાલ વિભાગમાં ભરતી:

પદ: 1899

અરજી કરવાની શરૂઆતની તારીખ: 10 નવેમ્બર 2023

અરજી કરવાની અંતિમ તારીખ: 9 ડિસેમ્બર 2023

ક્વાલિફિકેશન: ગ્રેજ્યુએશનની ડિગ્રી, કમ્પ્યુટર નોલેજ

વય મર્યાદા: 18-27 વર્ષ

સેલેરી: 25,100-81,100

સિલેક્શન પ્રોસેસ: મેરીટ લિસ્ટના બેઝિસ પર

અરજી માટેની લિન્ક: dopsportsrecruitment.cept.gov.in

IGIMSમાં ભરતી:

પદ: 109

અરજી કરવાની શરૂઆતની તારીખ: 1 નવેમ્બર 2023

અરજી કરવાની અંતિમ તારીખ: 30 નવેમ્બર 2023

ક્વાલિફિકેશન: MBBSની ડિગ્રી

વય મર્યાદા: મહત્તમ 45 વર્ષ

સેલેરી: 56,100 રૂપિયા પર મંથ

સિલેક્શન પ્રોસેસ: NEET PG સ્કોર, ડોક્યૂમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ

અરજી કરવાની લિન્ક: www.igims.org

સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશલયમાં ભરતી:

પદ: 487

અરજી કરવાની શરૂઆતી તારીખ: 10 નવેમ્બર 2023

અરજી કરવાની અંતિમ તારીખ: 30 નવેમ્બર 2023

ક્વાલિફિકેશન: ધોરણ 10/ 12/ ITI / સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી/ ડિપ્લોમા

વય મર્યાદા: 18-30 વર્ષ

સેલેરી: 18,000-1,12,400 રૂપિયા પર મંથ

સિલેક્શન પ્રોસેસ: ડોક્યૂમેન્ટ બેઝ્ડ પરીક્ષા, ડોક્યૂમેન્ટ વેરિફિકેશન

અરજી માટેની લિન્ક: hlldghs.cbtexm.in

SIDBIમાં ભરતી:

પદ: 50

અરજી કરવાની શરૂઆતી તારીખ: 8 નવેમ્બર 2023

અરજી કરવાની અંતિમ તારીખ: 28 નવેમ્બર 2023

ક્વાલિફિકેશન: ગ્રેજ્યુએશનની ડિગ્રી કે CA/ CS/ CWA/ CFA/ CMA કે લૉમાં ગ્રેજ્યુએટ/ BE

વય મર્યાદા: મહત્તમ 30 વર્ષ

સેલેરી: 90,000 રૂપિયા પર મંથ

સિલેક્શન પ્રોસેસ: સ્ક્રિનિંગ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યૂ

અરજી માટેની લિન્ક: sidbi.in

error: Content is protected !!
%d bloggers like this: