fbpx

ભાજપ નો ત્રણ રાજ્યો મા વિજય થતા પ્રાંતિજ ભાજપ કાર્યકરો દ્રારા આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો

Spread the love

ભાજપ નો ત્રણ રાજ્યો મા વિજય થતા પ્રાંતિજ ભાજપ કાર્યકરો દ્રારા આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો
– એક બીજા ને મીઠાઇ ખવડાવી મોઢુ મીઠુ કરી ખુશી વ્યક્ત કરી
– પૂર્વ મંત્રી  , પૂર્વ ધારાસભ્ય  સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા
– ભાજપ કાર્યકરો દ્રારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો
                     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્રારા ત્રણ રાજ્યો મા વિજય થતા ભાંખરીયા બસસ્ટેશન ખાતે ફટાફટા ફોડી આતશબાજી કરી એકબીજા ને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો


     આજે ચાર રાજયો ના પરિણામો જાહેર થતા ત્રણ રાજયો જેમા રાજસ્થાન , મધ્યપ્રદેશ , છત્તીસગઢ  ઉત્તરપ્રદેશ  ખાતે ભાજપ નો ભવ્ય વિજય થતા ત્રણ રાજયોમા કેસરીયો લહેરાતા પ્રાંતિજ ભાજપ શહેર મંડળ દ્રારા પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે એકઠાં થઈ ને મોદી-મોદી ના નારાં બોલાવી ભાજપ કાર્યકરો એ એક બીજાને મીઠાઇ ખવડાવી મોઢું મીઠુ કર્યુ હતુ અને એક બીજાને શુભેચ્છાઓ શુભકામનાઓ આપીને ફટાકડા ફોડી જીત ની ખુશી વ્યક્ત કરવામા આવી હતી તો આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , ગીરીશભાઈ ભાઇ પટેલ , જગદીશભાઇ કિમતાણી ,  , સંજયભાઈ પટેલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , મનોજભાઇ મોદી મહિલા મોરચાના પ્રમુખ જીગજ્ઞાબેન સોની , ઉપપ્રમુખ પદમાબેન રાવલ , ઉપપ્રમુખ રિધ્ધીબેન ભટ્ટ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!
%d bloggers like this: