fbpx

પ્રાંતિજ ખાતે ચાર વર્ષ ની મુસ્લિમ બાળકીએ પવિત્ર રમઝાન માસ મા એક દિવસ ના રોઝા અદાકર્યા

Spread the love

પ્રાંતિજ ખાતે ચાર વર્ષ ની મુસ્લિમ બાળકીએ પવિત્ર રમઝાન માસ મા એક દિવસ ના રોઝા અદાકર્યા
– દિકરીએ રોઝા રાખતા પરિવાર મા ખુશી જોવા મળી હતી
                     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ જબુચોરા વિસ્તાર માં રહેતા ચાર વર્ષ ની  મુસ્લિમ બાળકીએ રમઝાન માસના  તેના જીવન નુ પહેલા રોઝા અદાકરી ને ધાર્મિક પરંપરા નિભાવી હતી

    પ્રાંતિજ ના જબુચોરા વિસ્તારમા રહેતી ચાર વર્ષ ની તેબા ફાતિમા પરવેજ રાઠોડે આ પવિત્ર રમઝાન માસમા  તેના જીવનના પહેલા રોઝા એક દિવસ માટે ઉપવાસ કરીને ખુદાની ઈબાહત કરી હતી  આ બાળકીએ રમઝાન માસમા એક દિવસ નો ઉપવાસ કરી એટલેકે રોઝા રાખ્યા હતા

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: