fbpx

પ્રાંતિજ ખાતે કોંગ્રેસ ની કારોબારી મિટીંગ યોજાઇ

Spread the love

પ્રાંતિજ ખાતે કોંગ્રેસ ની કારોબારી મિટીંગ યોજાઇ
– લોકસભા ના ઉમેદવાર , જિલ્લા પ્રમુખ  , કોંગ્રેસ કાર્યકરો , હોદ્દેદારો , આગેવાનો ઉપસ્થિત રહ્યા
             


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્રારા કારોબારી મિટીંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કોંગ્રેસ ના લોકસભા ના ઉમેદવાર સહિત હોદ્દેદારો ,કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


   ચુંટણી પડધમ વાગી ચુકયા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્રારા ચુંટણી પ્રચાર પણ તેજ થયો છે ત્યારે પ્રાંતિજ ના ઉછા રોડ ઉપર આવેલ મહાકાલી મંદિર ખાતે કોંગ્રેસ દ્રારા એક કારોબારી મિટીંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સાબરકાંઠા ના લોકસભા ના ઉમેદવાર ર્ડા.તુષાર ભાઇ ચૌધરી , જિલ્લા પ્રમુખ અશોકભાઇ પટેલ , પૂર્વ પ્રમુખ કમલેશભાઇ પટેલ , બેચરસિંહ રાઠોડ , રેખાબેન ચૌધરી ,  કોંગ્રેસ તાલુકા પ્રમુખ કૌશિક ભાઇ પટેલ , શહેર પ્રમુખ ચિરાગ ભાઇ પટેલ ,  સહિત કોંગ્રેસ કાર્યકરો , આગેવાનો , હોદ્દેદારો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને ચુંટણી લક્ષી રણનીતી બનાવવા સહિત ની ચર્ચાઓ કરી હતી

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: