fbpx

પ્રાંતિજ સહિત તાલુકામા ગરમીએ પીકઅપ લેતા લોકો દેશી ફીઝ ની ખરીદી તરફ

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકામા ગરમીએ પીકઅપ લેતા લોકો દેશી ફીઝ ની ખરીદી તરફ
– માટલા ના પાણી થી તરસ પણ છુપાય છે
– યંત્ર યુગ મા પણ દેશી ફીઝ ની બોલબાલા સાથે માગ
               


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા ગરમીએ પીકઅપ લેતા લોકો દેશી ફીઝ એટલે કે માટી ના માટલા ની ખરીદી કરતા જોવા મલ્યા


 પ્રાંતિજ તાલુકા મા પણ ધીરેધીરે ગરમીએ પીકઅપ પકડી છે ત્યારે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ફુટપાથ ઉપર દેશી ફીઝ એવા માટીના માટલા ના વેપારીએ પણ ફુટપાથ ઉપર લારી મુકી લારીની અંદર તથા લારી ની બાજુમા  ફુટપાથ ઉપર માટીના માટલાની જમાવટ કરી છે ત્યારે ગરમી ની સાથે સાથે દેશી ફ્રીઝ માટલા ની માંગ પણ વધી છે અને ફ્રીઝ ના પાણી કરતા દેશી માટલાનુ પાણી પીધા બાદ કલેજા ને ઠંડક પોહચેછે અને દેશી માટલા નુ પાણી પીધા બાદ તરસ  પણ છુપાય છે તો ફ્રીઝ ના પાણી કરતા માટલા નુ પાણી તંદુરસ્તી અને આરોગ્ય માટે હિતાવત છે ત્યારે ગરમીનુ દેશી ફીઝ ગરમીએ પીકઅપ લેતા માટલાની માંગ પણ વધવા પામી છે અને લોકો ધરે ફીઝ હોવાછતાંય દેશી ફીઝ એટલે કે માટી ના માટલા ની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: