fbpx

પ્રાંતિજ સ્વામી વિવેકાનંદ કોમ્પલેક્ષ આગળ ખોદવામા આવેલ ખાડો ના પુરાતા વેપારીઓમા રોષ

Spread the love

પ્રાંતિજ સ્વામી વિવેકાનંદ કોમ્પલેક્ષ આગળ ખોદવામા આવેલ ખાડો ના પુરાતા વેપારીઓમા રોષ
– છેલ્લા દશ દિવસ થી ખોદેલ ખાડો વેપારીઓનો વેપાર બગાડે છે
– ખાડો ના પુરાતા વેપારીઓ લાલધુમ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ સ્વામિ વિવેકાનંદ કોમ્પલેક્ષ આગળ ખોદવામા આવેલ ખાડો ના પુરાતા વેપારીઓ મા પાલિકા સામે રોષ


    પ્રાંતિજ સ્વામિ વિવેકાનંદ કોમ્પલેક્ષ આગળ છેલ્લા દશ દિવસ થી પ્રાંતિજ પાલિકા દ્રારા ખોદવામા આવેલ ખાડો કામ પુર્ણ થયુ છતાંય ના પુરવામા આવતા વેપારીઓમા પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે અને કામ પુરૂ થયે ને દશ દિવસ વિત્યા છતાંય ખાડો ના પુરાતા હાલતો વેપારીઓમા ખાડાને લઈ ને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલતો દુકાન આગળ ખાડો ખોદેલ હોય ખાડો પુરવામા આવે તેવુ વેપારીઓની માંગ ઉઠી છે ત્યારે ખાડો પુરાશે કે પછી પાલિકા નુ મુખ્ય સુત્ર હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!