fbpx

પશ્ચિમ UP મિનિ પાકિસ્તાન બની ગયું છે, રામભદ્રાચાર્યનું નિવેદન

Spread the love
પશ્ચિમ UP મિનિ પાકિસ્તાન બની ગયું છે, રામભદ્રાચાર્યનું નિવેદન

જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ ઉત્તર પ્રદેશની એક રામકથામાં કઇંક એવું કહી દીધું કે જેને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભડકો થઇ ગયો છે.

મેરઠમાં રામકથા દરમિયાન તેમણે કહ્યું કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ મીની પાકિસ્તાન જેવું થઇ ગયું છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, આજુ હિંદુઓ પર ઘણું સંકટ છે. આપણા જે દેશમાં હિંદુઓને આપણે ન્યાય આપી શકતા નથી.

રામ ભદ્રાચાર્યના નિવેદનને એ રીતે જોવામાં આવી રહ્યું છે કે, 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે ડેમોગ્રાફી વિશે ચિંતા વ્યક્ત કરી હતી તેનો આ વિસ્તાર છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ ડેમોગ્રોફીનો મુદ્દો મોટા પાયે ઉછળવાનો છે એવું જાણકારોનું કહેવું છે.

error: Content is protected !!