fbpx

ભાજપે 6700 કરોડનું ચૂંટણી ફંડ મેળવ્યું, કોંગ્રેસનું ઘટી ગયું, AAPનું 77 ટકા વધી ગયું

Spread the love
ભાજપે 6700 કરોડનું ચૂંટણી ફંડ મેળવ્યું, કોંગ્રેસનું ઘટી ગયું, AAPનું 77 ટકા વધી ગયું

એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિસર્ચ (ADR)નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2024-25માં કઇ રાજકીય પાર્ટીઓનું કેટલું ફંડ મળ્યુ તેની વિગત જાહેર કરવામાં આવી છે.

ભારતમાં કુલ 6 રાષ્ટ્રીય પાર્ટીઓ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ,CPI (M), આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી. આ કુલ 6 પાર્ટીઓને કુલ 7960 કરોડનું ફંડ મળ્યુ અને તેમાં એકલા ભાજપને જ 6769 કરોડનું દાન મળ્યું. મતલબ કે 85 ટકા દાન તો માત્ર ભારતીય જનતા પાર્ટીને મળ્યું.

બીજુ તરફ કોંગ્રેસને 2023-24માં 1230 કરોડ રૂપિયાનું દાન મળેલું જે 2024માં ઘટીને 928 કરોડ થઇ ગયું. મતલબ કે કોંગ્રેસને 25 ટકા દાન ઓછુ મળ્યું . આમ આદમી પાર્ટીને આગલા વર્ષ કરતા 77 ટકા વધારે દાન મળ્યું છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિ

Leave a Reply

error: Content is protected !!