fbpx

પતિ ડોલમાં પેશાબ કરીને પત્ની પર ફેંકતો છતા આજે મહિલા IAS બની ગયા

Spread the love

પતિ ડોલમાં પેશાબ કરીને પત્ની પર ફેંકતો છતા આજે મહિલા IAS બની ગયા

મધ્ય પ્રદેશના એક આદિવાસી પરિવારમાંથી આવતી છોકરી અનેક સંઘર્ષો વેઠીને આજે IAS ઓફિસર બની છે. નામ છે સવિતા પ્રધાન. મધ્ય પ્રદેશના સાવ નાનકડા ગામમાં પછાત વિસ્તારમાં જન્મેલી સવિતા ધો.10 સુધી પહોંચનારી પહેલી છોકરી હતી. તેના ડોકટર બનવાના સપના હતા, પરંતુ જ્યારે ભણતી હતી ત્યારે જ એક મોટા ઘરમાંથી માંગુ આવ્યું અને 16 વર્ષની ઉંમરે સવિતાના લગ્ન કરી દેવાયા. સાસરિયા નોકરાણીની જેમ રાખતા હતા. એક દિવસ સવિતાએ આપઘાત કરવાની કોશિશ કરી, પરંતુ પછી વિચાર્યુ કે આવા લોકો માટે મરવાને બદલે જિંદગીમાં કઇંક કરવું છે. એ સાસરેથી ભાગીને સંબંધીના ઘરે ગઇ. ત્યા પણ પતિ આવીને મારતો અને ડોલમાં પેશાબ કરીને સવિતા પર નાંખતો. સવિતાએ UPSCની પરીક્ષા માટે મહેનત કરી અને પહેલં જ પ્રયાસે પાસ થઇ ગઇ.

error: Content is protected !!