fbpx

એમેઝોન, સ્વીગી, બિગ બાસ્કેટ ખાદ્ય પદાર્થના લિસ્ટમાં ધતૂરાના પાન અને બીજ વેચતા હતા, કર્ણાટક સરકારે લાયસન્સ રદ્દ કરી દીધું

Spread the love

એમેઝોન, સ્વીગી, બિગ બાસ્કેટ ખાદ્ય પદાર્થના લિસ્ટમાં ધતૂરાના પાન અને બીજ વેચતા હતા, કર્ણાટક સરકારે લાયસન્સ રદ્દ કરી દીધું

કર્ણાટકના ફુડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મોટી કાર્યવાહી કરી છે. અમેઝોન, સ્વીગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટના ફુડ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. એક નાગરિકની ફરિયાદને આધારે જ્યારે અધિકારીઓએ તપાસ કરી તો આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ધતૂરાના ફળ અને બીજ કે ઝેરી હોય છે તેને ખાદ્ય પદાર્થના લીસ્ટમાં રાખવામા આવી હતી.

ઓથોરિટીએ કહ્યું કે, બીજા આદેશ સુધી આ ત્રણેય પ્લેટફોર્મના ફુડ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. મતલબ કે માત્ર કર્ણાટકમાં જ આ ઓનલાઇન પ્લેટફોર્મના ફુડ લાયસન્સ રદ કરાયા છે. આખા દેશમા નહીં.

ધતૂરાનું ફળ કે બીજ ખાય શકાતું નથી. તેનો રોગાની સારવાર માટે ઉપયોગ થઇ શકે છે.ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે.

error: Content is protected !!