fbpx

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે સેરિમની ફેસર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Spread the love

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે સેરિમની ફેસર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

  • હિંમતનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો
  • વિધાર્થીઓએ શપથ લીધા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે સેરિમની ફેસર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર મા આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ નો સેરિમની ફેસર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ હિંમતનગર ખાતે આવેલ નગરપાલિકા ના ટાઉનહોલ ખાતે યોજાયો હતો જેમા વિધાર્થીઓએ શપથ લીધા હતા તો સાંસ્કૃતિક કાર્યક્રમ મા પણ વિધાર્થીઓએ ભાગ લઈ આવનાર મહેમાનો , વાલીઓ તથા પ્રેક્ષકો ઉપસ્થિત સોવકોઇ ના દિલજીતી લીધા હતા તો આ પ્રસંગે હિંમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલા , કોલેજ સંચાલક નૃપાંશભાઇ પટેલ , પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ શર્મા સહિત ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: