fbpx

પ્રાંતિજ ખાતે  ભાજપ  કાર્યકરો એ વડાપ્રધાન ના જન્મ દિવસ ને લઈ ને ફુટ  વિતરણ કરવામાં આવ્યું

Spread the love

પ્રાંતિજ ખાતે  ભાજપ  કાર્યકરો એ વડાપ્રધાન ના જન્મ દિવસ ને લઈ ને ફુટ  વિતરણ કરવામાં આવ્યું
– પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા
–  દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી કરી

             


સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે  ભારતીય જનતા પાર્ટી તેમજ શહેર મંડલ દ્વારા તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના જન્મ દિવસ ને લઈને પ્રાંતિજ  સિવિલ હોસ્પિટલ ખાતે ફુટ  વિતરણ નો કાર્યક્રમ યોજાયો


દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના ૭૫ મા જન્મ દિન પ્રસંગ ની ઉજવણી દેશભરમાં થઇ રહી છે જેના પગલે પ્રાંતિજ શહેર ભાજપના દ્રારા પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની આગેવાની મા તા.૧૭ મી સપ્ટેમ્બર ના રોજ પ્રાંતિજ સિવિલ ખાતે જઇને સિવિલ ના દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , મંત્રી ગીરીશભાઈ પટેલ , મંત્રી નિકુંજભાઇ રામી , નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર  ,  પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઇ કિંમતાણી , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સંજયભાઇ પટેલ , મનોજભાઇ મોદી , કુશવભાઇ બ્રહ્મભટ્ટ , પિયુષભાઇ પટેલ ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને નરેન્દ્ર ભાઇ મોદી જન્મ દિવસ નિમિત્તે સેવાસત્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી ૭૫ માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!