fbpx

પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા વુક્ષારોપણ તથા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા વુક્ષારોપણ તથા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
– પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા
– સફાઇ કરી વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
– પ્રાંતિજ પાલિકા દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
               

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્રારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત સફાઇ સાથે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા


 પ્રાંતિજ નગર પાલિકા દ્રારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત મહા શ્રમદાન તથા વુક્ષારોપણ નુ આયોજન સ્વચ્છ ભારત મિશન પ્રાંતિજ નગરપાલિકા દ્રારા કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ નગરપાલિકા દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તાર મા માંથી વર્ષો જુનો કચરા ના ઢગ દુર કરી તે જગ્યા ઉપર સફાઇ કરી વિવિધ આયુવેદિક વુક્ષો સહિત વુક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ જેમા આ પ્રસંગે પૂર્વ મંત્રી તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , અરવિંદભાઇ પરમાર , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , ગીરીશભાઇ પટેલ , નિકુંજભાઇ ભાઇ રામી , ગીતાબેન પટેલ , સંજય ભાઇ પટેલ , મહેશભાઇ મકવાણા , જગદીશભાઇ કિમતાણી , સુરેશભાઇ રાવલ ,પ્રાંતિજ મામલતદાર તથા નગરપાલિકા વહીવટ દાર ર્ડા.જૈમીન ભાઇ શાહ , પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ , પાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર સંજય ભાઇ ચૌધરી સહિત ના અધિકારીઓ પાલિકા સ્ટાફ  ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!