fbpx

પ્રાંતિજ ના પીલુદ્રા માંથી બાઈક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ

Spread the love

પ્રાંતિજ ના પીલુદ્રા માંથી બાઈક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ
– ધર આગળ પાર્ક કરેલ બાઇક રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો ચોરી ગયા
– બાઈક માલિક દ્રારા અજાણ્યા બાઇક ચોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ખાતે ધર આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી થતા બાઈક માલિક દ્વારા પોલીસ ફરિયાદ થઇ


    પ્રાંતિજ ના પિલુદ્રા ખાતે રહેતા જીગરજી ધનાજી મકવાણા  કે જેવો પોતાનુ બાઇક રાત્રી દરમ્યાન તેવો ના ધર આગળ પાર્ક કરેલ યામાહા કંપની નુ બાઇક નંબર-જી.જે. જીરો નવ. ડી.  એન -૪૩૫૯ જેની કિંમત ૧,૨૦,૦૦૦ કે કોઈ અજાણ્યા ચોર ઈસમો બાઈક ચોરી કરીને લઇ જતા બાઈક માલિક જીગરજી ધનાજી મકવાણા રહે.પિલુદા તાલુકો પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા અજાણ્યા બાઈક ચોરો વિરુદ્ધ ગુનો નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!