fbpx

પ્રાંતિજ પેટ્રોલ પંપ નજીક કારની ટક્કર થી આધેડ નુંમોત

Spread the love

પ્રાંતિજ પેટ્રોલ પંપ નજીક કારની ટક્કર થી આધેડ નુંમોત
– કાર ચાલક અકસ્માત સર્જી ને કાર મુકીને ભાગી ગયો
– ઇજાગ્રસ્ત આધેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ
– પ્રાંતિજ પોલીસે કાર નંબર ના આધારે ચાલક વિરૂધ્ધ ગુનોનોંધી શોધખોળ હાથધરી
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઈવેઆઠ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક કારની ટક્કર થી પ્રાંતિજ ના આધેડ નુ મોત નિપજયુ


  પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ પાસે આવેલ ભૂપેન્દ્ર પેટ્રોલ પંપ નજીક અલ્ટોકાર ચાલક કાર નંબર જી.જે.૧૪ બીએ ૪૯૯૬ નો ચાલક પોતાની કબજાની કાર પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારીલાવી રોડ ક્રોસ કરતા કાંન્તીભાઇ વિજીજી ઓડ ઉ.વર્ષ-૫૮ ને ટક્કર મારી માથા ના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પોહચતા તેવોને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા જયા સારવાર દરમ્યાન કાંન્તીભાઇ વિજાજી ઓડ રહે.પ્રાંતિજ ગ્રીનપાર્ક-2 તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા નુ મોત નિપજયુ હતુ તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કાર નંબર ના આધારે કાર ચાલક વિરૂધ્ધ આ અંગેની પોલીસ ફરિયાદ જયેશકુમાર કાંન્તીભાઇ ઓડ રહે પ્રાંતિજ દ્રારા કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ- ૨૮૧ , ૧૦૬ (૧) તથા એમ.બી.એકટ કલમ ૧૭૭ , ૧૮૪ , ૧૩૪ (બી) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ હાથધરી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!