fbpx

પ્રાંતિજ ની યુવતી ને ભગાડી લઇ જઇ જતા પોલીસ ફરીયાદ થઇ

Spread the love


પ્રાંતિજ ની યુવતી ને ભગાડી લઇ જઇ જતા પોલીસ ફરીયાદ થઇ
– અવારનવાર બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– યુવતી દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી
                      પ્રાંતિજ તા.૧૯|૧૦|૨૦૨૪
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે યુવતીને ભગાડી ને લઈ જતા યુવતી દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા યુવક સામે પોલીસ ફરિયાદ કરી
  પ્રાંતિજ ખાતે રહેતા મહેશ ભાઇ ઉર્ફ ગબ્બર કાળાભાઇ રાવળ કે જેવો આ કામની ફરીયાદી સાથે છેલ્લા એકાદ વર્ષ થી પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી ને લઈ જઈ ફરીયાદી સાથે અવારનવાર બળાત્કાર સંભોગ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન યુવતિ દ્રારા મહેશભાઇ ઉર્ફે કાળાભાઇ રાવળ રહે.રાવળ વાસ નાની ભાગોળ પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે યુવતી ની ફરીયાદ ને લઈ ને આઇપીસીકલમ-૮૭,૬૪ (૨) (એમ), ૩૫૧ (૩) મુજબ ગુનોનોંધી આગળની તપાસ એસ.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર IUCAW  યુનિટ હિંમતનગર દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!