fbpx

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

Spread the love
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 4500 ડોલર સુધી જશે. ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.30 લાખ રૂપિયા પર પહોંચશે.

રોકાણકારોને છેલ્લા ઘણા સમયથી મુંઝવણમાં મુકાયા છે. અમેરિકાના એક એનાલિસ્ટના રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારતમાં સોનાનો ભાવ 55000 રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે Goldman Sachsની આગાહી સોનાનો ભાવ ઉપર જશે એમ કહે છે. જો કે Goldman Sachs સ્ટાન્ડર્ડ બેંક છે અને તેની પાસે અનુભવી એનાલિસ્ટ છે.

Goldman Sachs કહ્યું છે કે, જો ટ્રેડવોર અને મંદીનું જોખમ વધારે વધી જશો તો 4500 ડોલર સુધી ભાવ જશે. મંદી એકસ્ટ્રીમ પોઇન્ટ પર ન જાય તો પણ સોનાનો ભાવ 3700 ડોલર સુધી તો જશે જ.

error: Content is protected !!