fbpx

પ્રાંતિજ ના કમાલપુર સીમમા પાર્ક કરેલ બાઇક કોઇ અજાણ્યો બાઇક ચોર ચોરી જતા પોલીસ ફરીયાદ થઇ

Spread the love

પ્રાંતિજ ના કમાલપુર સીમમા પાર્ક કરેલ બાઇક કોઇ અજાણ્યો બાઇક ચોર ચોરી જતા પોલીસ ફરીયાદ થઇ
–  બાઇક માલિક દ્રારા અજાણ્યા બાઇક ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી
   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ગામની સીમ મા નવીન બનતા જજ ક્વાર્ટર ખાતે પાર્ક કરેલ બાઇક કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જતા બાઈક માલિક દ્રારા પોલીસ ફરિયાદ કરી


પ્રાંતિજ ના કમાલપુર ખાતે રહેતા ભરતજી કુંવરજી મકવાણા તેવો રાત્રી દરમ્યાન પોતાનુ બાઇક નંબર જી.જે.૦૯ ડી.એમ.૮૮૮૪ જેની કિંમત ૬૦,૦૦૦ કે જે  નોકરી કરતા હોય તેવોએ પોતાનુ બાઇક કમાલપુર ગામની સીમમા આવેલ પાર્ટી પ્લોટ બાજુમા નવીન બનતા જજ ક્વાર્ટર નેશનલ હાઇવે-૪૮ ખાતે નોકરી આવતા રાત્રી ના સમયે બાઇક પાર્ક કરેલ હોય જે કોઇ અજાણ્યો બાઇક ચોર ઇસમ રાત્રી દરમ્યાન બાઇક ચોરી કરી લઈ જતા બાઇક માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાણ્યા બાઇક ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરૂધ્ધ ગુનોનોધી તપાસ હાથધરી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!