fbpx

LPG…ATM…બેંક…ચાંદી… 1 સપ્ટેમ્બરથી આ 10 ફેરફારો થઇ ગયા છે

Spread the love
LPG…ATM…બેંક...ચાંદી... 1 સપ્ટેમ્બરથી આ 10 ફેરફારો થઇ ગયા છે

દર મહિનાની પહેલી તારીખે બણી બધી બાબતોમાં બદલાવ થતા હોય છે. આ વખતે 1 સપ્ટેમ્બર 2025ના દિવસે તમારી જિંદગી સાથે જોડાયેલા 10 બદલાવો થવાના છે.

એક ઇન્કમટેક્સ રિટર્નની તારીખ 15 સપ્ટેમ્બર છે જે ધ્યાન રાખજો, બીજું કે ભારતીય પોસ્ટ હવે સ્થાનિક પોસ્ટને સ્પીડ પોષ્ટમાં સોમવારથી મર્જ કરી રહી છે એટલે બધી પોસ્ટ હવે માત્ર સ્પીડ પોસ્ટથી જ જશે.

ચાંદીના હોલમાર્કિંગનો નવો નિયમ લાગૂ થશે. LPG, CNG, PNG અને જેટ ફ્યુલના ભાવ બદલાશે. સ્ટેટ બેંક કેટલાક ક્રેડીટ કાર્ડના નિયમો બદલી રહી છે. ATMમા પૈસા ઉપાડવાનો ચાર્જ વધી શકે છે. બેંકો ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજ દરો ઘટાડી શકે છે અને IDBI બેંકની ખાસ એફડી વ્યાજની યોજનાની 30 સપ્ટેમ્બરે છેલ્લી તારીખ છે.

error: Content is protected !!