fbpx

નેપાળમાં GEN-Zએ નેતાઓને દોડાવીને ધોયા, શું ભારતમાં આવું થઇ શકે?

Spread the love
નેપાળમાં GEN-Zએ નેતાઓને દોડાવીને ધોયા, શું ભારતમાં આવું થઇ શકે?

નેપાળમાં GEN-Zના  હિસંક આંદોલન પાછળ ભ્રષ્ટાચાર વગેરેના કારણો તો છે જ, પરંતુ સૌથી વધારે આક્રોશ જેની સામે હતો તે નેપો કિડ્સ સામે હતો.રાજકીય નેતાઓના સંતાનો વિદેશમાં ભણે, મોંઘીદાટ કારો વાપરે, બ્રાન્ડેડ કપડા પહેરે તેની સામે ગુસ્સો હતો. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઇ છે કે શું ભારતમાં પણ નેતાઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવે એવી ઘટના બની શકે?

જાણકારોનું કહેવું છે કે, ભારતમાં આવું એટલા માટે નથી બની રહ્યું, કારણકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપે 2014થી વશંવાદનું નેરેટીવ ઉભું કરીને સેફ્ટી વાલ્વ ઉભો કરી દીધો હતો.

2014થી માંડીને અત્યાર સુધી ભાજપ અને PM વારસાગત રાજકારણનો વિરોધ કરી રહ્યા છે અને વિકાસ અને રાષ્ટ્રવાદની વાતો કરી રહ્યા છે, જેને કારણે ભારતમાં નેપાળ જેવી બનતું નથી.

error: Content is protected !!