fbpx

માર્કેટમા હવે નકલી દીકરાઓ પણ આવી ગયા છે, સાચવજો

Spread the love
માર્કેટમા હવે નકલી દીકરાઓ પણ આવી ગયા છે, સાચવજો

 ગુજરાતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા રાજુ નામનો યુવક અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનના PSO પાસે પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે હુ વર્ષો પહેલા અમદાવાદમાં રહેતો હતો અને મારા માતા-પિતાથી વિખુટો પડી ગયો છું. 25 વર્ષ પહેલા એક ટ્રક ડ્રાઇવર મને ઉઠાવી ગયો હતો. મારા-પિતા ક્યાં રહે છે તે મને યાદ નથી.

રાજુની વાત સાંભળીને પોલીસે એક વીડિયો બનાવ્યો અને લોકોને રાજુના માતા-પિતા શોધવામાં મદદ કરવાની અપીલ કરી. પોલીસની પોષ્ટ જોઇને મુળ અમદાવાદની અને હાલ સુરતમાં રહેતી મહિલા કાલુપુર પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. પોલીસ એ મહિલાને રાજુ સોંપવાની તજનીજ કરી રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસનો ફોન આવ્યો કે, તમે જે પોષ્ટ કરી છે તે યુવાન મહાઠઘ છે. પોલીસે રાજુની ધરપકડ કરી છે.

error: Content is protected !!