fbpx

મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવી થઈ ગયા પાવરફૂલ, જુઓ આખું લિસ્ટ

Spread the love

મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવી થઈ ગયા પાવરફૂલ, જુઓ આખું લિસ્ટ

મંત્રીમંડળના શપથગ્રહણ બાદ પહેલી કેબિનેટની બેઠકમાં બધા મંત્રીઓને ખાતાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં હર્ષ સંઘવીને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. પ્રફૂલ પાનશેરિયાને આરોગ્ય ખાતું આપવામાં આવ્યું છે.

મંત્રીમંડળની યાદી

ક્ર.હોદ્દો અને નામવિષયો
મુખ્યમંત્રી  
1.ભૂપેન્દ્ર પટેલસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગો અને મકાનો અને મૂડી યોજનાઓ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.
નાયબ મુખ્યમંત્રી  
2. હર્ષ સંઘવીગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગ્રામ રક્ષક દળ, ગ્રામ રક્ષાક દળ, નાગરિક સંરક્ષણ, પ્રોહિબિશન અને આબકારી, પરિવહન, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
કેબિનેટ મંત્રીઓ  
3. કનુ દેસાઈનાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ
4. જિતેન્દ્ર વાઘાણીકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન
5. ઋષિકેશ પટેલઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદાકીય અને સંસદીય બાબતો
6. કુંવરજી બાવળિયાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ્ય વિકાસ
7. નરેશ પટેલઆદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામોદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગો
8. અર્જુન મોઢવાડિયાવન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી
9.ડૉ. પ્રદ્યુમન વાજાસામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
10. રમણ સોલંકીઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો
  
રાજ્ય કક્ષાના મંત્રીઓ  
1. ઈશ્વરસિંહ પટેલજળ સંસાધન, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો)
2. પ્રફુલ પાનસેરિયાઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો)
3.ડૉ. મનીષા વકીલમહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય કક્ષાના મંત્રી)
4. પરષોત્તમ સોલંકીમત્સ્યોદ્યોગ
5. રમેશ કટારાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
6.દર્શનાબેન વાઘેલાકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન
7. કૌશિક વેકરિયાશહેરી વિકાસ અને શહેરી આવાસ
8. પ્રવિણકુમાર માળીકાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતો
9.ડૉ. જયરામ ગમિતવન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન
10. ત્રિકમ છાંગારમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
11. કમલેશ પટેલનાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગ્રામ રક્ષક દળ, ગ્રામ રક્ષાક દળ, નાગરિક સંરક્ષણ, પ્રોહિબિશન અને આબકારી
12. સંજયસિંહ મહીડામહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ્ય વિકાસ
13. પૂનમચંદ બરંડાઆદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો
14. સ્વરૂપજી ઠાકોરખાદી, ગ્રામોદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગો
15.રીવાબા  જાડેજાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

error: Content is protected !!