fbpx

બિહારમાં નીતિશ કુમારની ચાલ ભાજપને ભારે પડશે

Spread the love

બિહારમાં નીતિશ કુમારની ચાલ ભાજપને ભારે પડશે

બિહારમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકના દિવસોમાં છે અને જેમને રાજકારણના અઠંગ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે તેવા નીતિશ કુમારે કાંચીડાની જેમ રંગ બદલવાનું શરૂ કરી દીધું છે.

નીતિશ કુમાર અત્યાર સુધીમાં 5 વખત પલટી મારીને 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી તરીકેનો તાજ જાળવી રાખ્યો છે. આ વખતની ચૂંટણીમાં નીતિશ માટે એવી ધારણા છે કે તેમની ઇમેજ ડાઉન થઇ રહી છે, પરંતુ નીતિશ મોટા ખેલાડી છે. બિહારમાં NDAમાં સામેલ ચિરાગ પાસવાનની પાર્ટીના ઉમેદવારોની સામે નીતિશ કુમારે પોતાની JDUના ઉમેદવાર ઉભા કરીને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.

બીજી તરફ એવી ચર્ચા છે કે નીતિશ કુમાર અંદરખાને લાલુ પ્રસાદની પાર્ટી RJD સાથે ગઠબંધન કરી રહ્યા છે.

error: Content is protected !!