fbpx

અનિલ અંબાણીએ 41000 કરોડનું કૌભાંડ કરીને જેટ, બંગલા ખરીદ્યા અને જલસા કર્યા

Spread the love

અનિલ અંબાણીએ 41000 કરોડનું કૌભાંડ કરીને જેટ, બંગલા ખરીદ્યા અને જલસા કર્યા

ભારતની એક ન્યૂઝ વેબસાઇટે અનિલ અંબાણીએ 41000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો લેખ પ્રસિદ્ધ કરતા ભારતમાં ખળભળાટ મચી ગયો છે. કોબ્રો પોસ્ટે પોતાના આર્ટિકલમાં દાવો કર્યો છે અનિલ અંબાણીએ કંપનીમાં લોન સ્વરૂપે, વિદેશા રસ્તે, IPO દ્રારા કે બોન્ડ મારફતે જે રૂપિયા મેળવ્યા હતા તે પોતાના જલસામાં વાપરી નાંખ્યા, પત્ની ટીના અંબાણી માટે યાચ, જેટ પ્લેન અને પ્રોપર્ટી ખરીદીમાં વાપરી નાંખ્યા હતા.

કોબ્રા પાર્ટીએ ધ લેઝર ઓફ લાઇઝ 41000 કરોડ એક્સ્પોઝડ હેડીંગથી લેખ લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ભારતના ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ છે અને આ કૌભાંડ 2006થી ચાલી રહ્યું છે. EDએ અત્યાર સુધીમાં અનિલ અંબાણીની 7000 કરોડની મિલ્કત જપ્ત કરી છે.

error: Content is protected !!