fbpx

‘મને તગડો પગાર મળે છે, મને લાંચ આપશો નહીં’, આવું તો બધી સરકારી ઓફિસ બહાર લગાવવું જોઈએ

Spread the love

મને તગડો પગાર મળે છે, મને લાંચ આપશો નહીં', આવું તો બધી સરકારી ઓફિસ બહાર  લગાવવું જોઈએ - Khabarchhe

ગુજરાતમાં  બે સમાચારો સામે આવ્યા છે એક સમાચાર એવા છે જે રાજ્યમાં ભ્રષ્ટાચારની ચાડી ખાય છે, જ્યારે એક સમાચાર એવા છે કે એક અધિકારીએ પોતાની ઓફિસ બહાર પોસ્ટર લગાવ્યું છે કે મને તગડો પગાર મળે છે, મને લાંચ આપશો નહીં.

ગુજરાતમાં એક વર્ષમાં  લાંચના કેસમાં 9 કરોડ રૂપિયાની રકમ પકડાઇ છે. જ્યારે બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપ સિંહે પોતાની ઓફિસની બહાર અને અંદર પોસ્ટર લગાવીને લખ્યું છે કે, મને થેંક્યુ પણ ન કહેતા, કારણકે તમારું કામ કરવું એ મારું કામ છે હું કોઇ ઉપકાર કરતો નથી.

આવા અધિકારીઓની ગુજરાતને જરૂર છે, એક થી શરૂઆત થઇ છે હવે બીજા અધિકારીઓ પણ આગળ આવે.

error: Content is protected !!