fbpx

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

Spread the love

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત મુલાકાતનું આયોજન થયું છે. ભારતની રશિયા સાથે 70 વર્ષથી મિત્રતા છે અને 4 વર્ષ પુછી પુતિન ભારત આવ્યા છે.

પુતિન ભારત એટલા માટે આવી રહ્યા છે કે, તમને પોતાનું ઓઇલ, શસ્ત્રો ભારતને વેચવા છે,કારણકે 150 કરોડની વસ્તી ધરાવતું ભારતનું માર્કેટ મહત્ત્વનું છે. યુક્રેન યુદ્ધને કારણે બીજા દેશો ઓઇલ ખરીદતા નથી, ભારત ખરીદે છે.

ભારતને ફાયદો એ થશે કે રશિયાના જે આધુનિક ફાઇટર જેટ છે, ન્યુક્લીયર વેપન્સ છે તે મળશે જેને કારણે ભારતીય સેનાની તાકાત વધારે મજબુત બનશે. રશિયા ભારતના 10 લાખ સ્કીલ્ડ લેબરને રોજગારી આપવાનું છે.

Leave a Reply

error: Content is protected !!