fbpx

ગ્રાહક સુરક્ષા અંતર્ગત બેંકિંગ સેવા વિષય પર એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈનું SCOBA વર્કશોપમાં માર્ગદર્શન

Spread the love

ગ્રાહક સુરક્ષા અંતર્ગત બેંકિંગ સેવા વિષય પર એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈનું SCOBA વર્કશોપમાં માર્ગદર્શન

સુરત. દક્ષિણ ગુજરાત કો-ઓપરેટિવ બેંક્સ એસોસિયેશન (SCOBA) દ્વારા Prime Baning Training Center( Ru-Bhavan,  lal Darwaja, Surat) ખાતે આયોજિત વર્કશોપમાં એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ (Consumer & Banking Laws Expert) એ Consumer Protection Act હેઠળ બેંકિંગ સેવાઓ વિષય પર મહત્ત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે બેંકિંગ ક્ષેત્રના વિવિધ લેન્ડમાર્ક ચુકાદાઓની ચર્ચા કરીને બેંકો દ્વારા ક્યારે “Deficiency in Service” ગણાય અને ક્યારે ન ગણાય તે બાબતોને સરળ અને વ્યવહારુ રીતે સમજાવી હતી.

65

આ પ્રસંગે SCOBAના મેનેજર (ઈવેન્ટસ) અજિતભાઈ પારેખે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે સેક્રેટરી મયુર ચૌહાણે આભારવિધિ કરી હતી. ઉપરાંત એડવોકેટ વિધિ દેસાઈએ પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યુ હતું.

error: Content is protected !!