fbpx

પ્રાંતિજ ખાતે ફોન વર્લ્ડ શો રૂમ નો ભવ્ય શુભારંભ

Spread the love

પ્રાંતિજ ખાતે ફોન વર્લ્ડ શો રૂમ નો ભવ્ય શુભારંભ

  • દરેક કંપનીના મોબાઈલ હાજર સ્ટોક મા મળી રહશે
  • અદ્યતન સુવિધા વિશાળ શો રૂમ નો શુભારંભ
  • શો રૂમ ના માતા-પિતા ના હસ્તે ઓપનીંગ કરવામા આવ્યુ
  • મોબાઈલ એસેસરી પણ મળી રહશે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ફોન વર્લ્ડ ના શો રૂમનો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો જેમા પ્રાંતિજ સહિત તાલુકા માંથી ગ્રાહકો , મિત્રો , શુભેચ્છકો , સંગા સબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રગતિ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક તથા પ્રગતિ ઇન્વેસ્ટ નુ નવીન સાહસ ફોન વર્લ્ડ નો શુભારંભ કરવામા આવ્યો પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ ધનશ્યામ કોમ્પલેક્ષ મા ફોન વર્લ્ડ ના શો રૂમ નુ ઓપનિગ શો રૂમના માલિક ના માતા-પિતા ના વરદ હસ્તે તા.૨૧|૧૨|૨૦૨૫ ને રવિવાર ના રોજ કરવામા આવ્યુ હતુ તો મોબાઈલ ખરીદી માટે હવે પ્રાંતિજ તથા તાલુકાના લોકો ને આમતેમ ભટકવાની જરૂર નથી બધીજ કંપની ના મોબાઈલ હાજર સ્ટોક મા ફોન વર્લ્ડ મા મળી રહશે તો આ શુભારંભ પ્રસંગે પ્રાંતિજ તથા તાલુકા માંથી , ગ્રાહકો , મિત્રો, સંગાસંબધીઓ સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ ખાતે ફોન વર્લ્ડ નો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો જેથી પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે એકજ સ્થળે થી દરેક કંપનીના મોબાઈલ મળી રહશે તો સાથે સાથે દરેક કંપની ના મોબાઈલ ની એસેસરી પણ મળી રહશે જેથી પ્રાંતિજ તથા તાલુકાના ગ્રાહકો મા પણ ફોન વર્લ્ડ નો ભવ્ય શુભારંભ થતા ખુશીનો માહોલ જોવા મલ્યો છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!