fbpx

15 કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઇ, 8 શેર તેમના IPO  ભાવથી 45 ટકા ઉપર ટ્રેડ થયા

Spread the love

15 કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઇ, 8 શેર તેમના IPO  ભાવથી 45 ટકા ઉપર ટ્રેડ થયા

શેરબજારમાં 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધીમાં 15 કંપનીઓ લિસ્ટીંગ થઇ તેમાંથી 8 કંપનીઓ એવી હતી જેનો ઇશ્યુ પ્રાઇસ કરતા લિસ્ટીંગ પ્રાઇસ ખાસ્સો ઉંચો રહ્યો, મતલબ કે રોકાણકારોને પહેલા જ દિવસે કમાણી થઇ ગઇ.

 જે શેરોમાં કમાણી થઇ તેની વિગત જોઇએ તો (1) ICICI પ્રુડેન્શીયલ AMC 2165ના ભાવે શેર આપેલો લિસ્ટીંગ વખતે 2600 રૂપિયા, (2) અશ્વીની કન્ટેનર મુવર્સ 142માં શેર આપેલો 147માં લિસ્ટીંગ થયો (3) એક્ઝિમ રૂટ્સ 88માં આપેલો 116ના ભાવે લિસ્ટીંગ થયો(4)સ્ટેનબિક એગ્રો 30માં આવેલો 33 પર ખુલ્યો(5) પેજરીન એગ્રો 118માં આપેલો 137માં ખુલ્યો (6) HRS આટુગ્લેઝ 96માં આપેલો 139માં ખુલ્યો (7) કોરોના રેમેડીઝ 1062માં આપેલો 1470માં ખુલ્યો (8) કેવી ટોયઝ ઇન્ડિયા 239માં આપેલો 320 પર લિસ્ટીંગ થયો.

error: Content is protected !!