fbpx

2026માં પૈસા તૈયાર રાખજો, મોટી-મોટી કંપનીઓ લાવી રહી છે IPO

Spread the love

2026માં પૈસા તૈયાર રાખજો, મોટી-મોટી કંપનીઓ લાવી રહી છે IPO

ભારતીય મૂડીબજારમાં 2025નું વર્ષ જબરદસ્ત રહ્યું, આ વર્ષમા રેકોર્ડબ્રેક IPO આવ્યા. એક જ વર્ષમાં કુલ 365 IPOએ મૂડીબજારમાં પ્રવેશ કર્યો અને કુલ 1..95 લાખ કરોડનું ફંડ ભેગુ કર્યું.

365 IPOમાંથી 106 મેઇનબોર્ડ પર અને 259 SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા.2024માં કુલ 336 IPO આવેલા.

આ IPOમાંથી 70 ટકા કંપનીઓનું પોઝિટીવ લીસ્ટીંગ રહ્યું જ્યારે 30 કંપનીઓના શેરના ભાવ ડિસ્કાઉન્ટમાં ઓપન થયા. 23 કંપનીઓએ 100 ટકા રિટર્ન આપ્યું.

યુવાનો અને મહિલાઓના શેરબજારમાં વધી રહેલા રસને કારણે IPOને પ્રોત્સાહન મળી રહ્યું છું. હવે 2026માં  રિલાયન્સJIO, NSE, ફોન પે, ફ્લીપકાર્ટ, ઓયો, ઝેપ્ટો જેવી મોટી મોટી કંપનીઓના IPO આવી રહ્યા છે. લગભગ 190 જેટલા IPO 2026માં ખુલવાના છે.

error: Content is protected !!