fbpx

પ્રાંતિજ રાવલ સમાજ દ્રારા વિશિષ્ટ વ્યક્તિ ઓનો સન્માન સમારોહ યોજાયો

Spread the love

પ્રાંતિજ રાવલ સમાજ દ્રારા વિશિષ્ટ વ્યક્તિ ઓનો સન્માન સમારોહ યોજાયો
– સમાજ ના વિશિષ્ઠ વ્યક્તિઓનુ સન્માન કરવામા આવ્યુ
– સમાજ ના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ રાવલ સમાજ દ્રારા સમાજ ના વિશિષ્ઠ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો


      પ્રાંતિજ તપોધન ફડીખાતે આવેલ શ્રી શિવ સદન હોલ ખાતે તા ૩૧|૧|૨૦૨૬ ને શનિવાર ના રોજ રાવલ તપોધન બ્રાહ્મણ સમાજ દ્રારા સમાજ ના વિશિષ્ઠ વ્યક્તિઓ નુ સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જેમા સમારંભ ના અધ્યક્ષ તરીકે રાવલ મધુભાઇ ડાહ્યાલાલ ના અધ્યક્ષ સાથે યોજાયો હતો જેમા સમાજ ના વિશિષ્ઠ વ્યક્તિઓ તથા વિદેશ ખાતે રહેતા વિશિષ્ઠ વ્યક્તિઓનુ ફુલછડી આપી શાલ ઓઢાડી ઉપસ્થિત સમાજના મહાનુભાવો દ્રારા સન્માન કરવામા આવ્યુ હતુ

તો આ પ્રસંગે હર્ષદભાઇ રાવલ , મહેશભાઇ રાવલ , જીતુભાઇ રાવલ , તપેન્દ્રભાઇ રાવલ , કુબેરભાઇ રાવલ , લાલુભાઇ રાવલ , શભુભાઇ રાવલ , પ્રફુલભાઇ રાવલ , ગૌતમભાઇ રાવલ , સતિષભાઇ રાવલ , જગદીશભાઇ રાવલ , શૈલેષભાઈ રાવલ , વાસુભાઇ રાવલ , ધવલભાઇ રાવલ , મુકેશભાઈ રાવલ , નૈલેષભાઇ રાવલ ,સુરેશભાઇ રાવલ , રાકેશભાઇ રાવલ , આશિષભાઈ રાવલ , કેતનભાઇ રાવલ , વિનોદભાઇ રાવલ સહિત સમાજ ના આગેવાનો વડીલો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!