fbpx

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ભરત કેન્સર હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ અને ફ્રી વેકશિનેશન કેમ્પ યોજાયો

Spread the love

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ભરત કેન્સર હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ અને ફ્રી વેકશિનેશન કેમ્પ યોજાયો

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સુરતમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ અને ફ્રી વેકશિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

14

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં હાજર દર્દીઓને જુદી-જુદી માહિતી આપવામા આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

15
error: Content is protected !!