fbpx

દિલ્હી-વડોદરા 8 કલાકમાં પહોંચી જશો, એક્સપ્રેસ-વે આ તારીખે ખુલ્લો મુકાશે

Spread the love

દિલ્હી-વડોદરા 8 કલાકમાં પહોંચી જશો, એક્સપ્રેસ-વે આ તારીખે ખુલ્લો મુકાશે

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં લોકસભામાં એક સવાલનો જવાબ આપ્યો હતો અને દિલ્હી- વડોદરા એક્સપ્રેસ વે કયારથી ખુલ્લો મુકાશે તેની માહિતી આપી હતી.

કોંગ્રેસના મુંબઇ નોર્થ સેન્ટ્રલના સાસંદ વર્ષા ગાયકવાડના એક સવાલનો જવાબ આપતા કડકરીએ કહ્યું કે, દિલ્હી- મુંબઇ એકસ્પ્રેસ વચ્ચે પડતા દિલ્હી- વડોદરા એક્સપ્રેસ વે મે જૂન 2026 સુધીમાં ટ્રાફીક માટે ખુલ્લો મુકી દેવાશે.

ગંડોલથી વાપીનો એકસ્પ્રેસ વે એપ્રિલ 2028 સુધીમાં તૈયાર થશે.

દિલ્હી – વડોદરા એક્સપ્રેસ ખુલતાની સાથે લોકોને લોકોને મોટો ફાયદો થશે. અત્યારે NH-48 પર બાયરોડ દિલ્હીથી વડોદરા જાઓ તો 14 કલાક થાય. પરંતુ એક્સપ્રેસ વે બન્યા પછી માત્ર 8 કલાકમાં પહોંચી જવાશે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!