fbpx

નમો સ્ટેડિયમમાં ફાઇનલ મેચમાં પીચ કેવી રહેશે?

Spread the love

નમો સ્ટેડિયમમાં ફાઇનલ મેચમાં પીચ કેવી રહેશે?

ICC મેન્સ T-20 વર્લ્ડકપની ફાઇનલ 8 માર્ચ, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે. આખી દુનિયાની નજર આ મેચ પર છે અને ચાહકો અમદાવાદ આ મેચ જોવા આવવા માટે પડાપડી કરી રહ્યા છે.

કોઇ પણ મેચ માટે પીચ અગત્યનો ભાગ ભજવે છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બીજા મેદાનોથી અલગ છે.અહીં 3 પ્રકારની પીચ છે એક કાળી માટીની એક લાલ માટીની અને એક લાલ અને કાળી માટી મિશ્રિત પીચ જેને હાઇબ્રીડ પીચ કહેવામાં આવે છે. ફાઇનલ માટે હાઇબ્રીડ પીચ તૈયાર કરવામાં આવી છે. હાઇબ્રીડ પીચ પર પાવરફુલ બેસ્ટમેન હાઇસ્કોરીંગ કરી શકે છે. જો કે મેચ આગળ વધતા બોલ થોડી ગ્રીપ કરી શકે છે

error: Content is protected !!