fbpx

પ્રાંતિજ સબજેલ ખાતે જિલ્લા કલેક્ટર ની સરપ્રાઇઝ મુલાકાત

Spread the love

પ્રાંતિજ સબજેલ ખાતે જિલ્લા કલેક્ટર ની સરપ્રાઇઝ મુલાકાત

  • કેદીઓ સાથે વાતચીત કરી અરજો સાંભળી
  • વહીવટી રજીસ્ટર તેમજ સલામતી સાધનો સહિત નિરીક્ષણ કર્યુ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સબજેલ ખાતે જિલ્લા કલેક્ટર ની સરપ્રાઇઝ મુલાકાત


પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ સબજેલ ખાતે આજે જિલ્લા કલેક્ટર તથા મેજિસ્ટ્રેટ લલિત નારાયણ સિંઘ સાંદુ દ્રારા પ્રાંતિજ સબજેલ ની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી તો જેલર વી.આર.દેસાઇ દ્રારા તેવોનુ સ્વાગત કર્યુ હતુ

તો જિલ્લા કલેક્ટર દ્રારા જેલ મા રહેલ બદીવાનો સાથે વાતચીત કરી તેવોની અરજો સાંભળી હતી અને વહીવટી રજીસ્ટર તેમજ સલામતી સાધનો સહિત નુ નિરીક્ષણ કર્યુ હતુ તો જેલમા રહેલ સ્વચ્છતા અને સુવ્યવસ્થા ના વખાણ કર્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!