fbpx

પ્રાંતિજ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતું ગૌરવપૂર્ણ પરિણામ

Spread the love

પ્રાંતિજ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતું ગૌરવપૂર્ણ પરિણામ

ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં તક્ષીલ રાવલએ 94 પર્સેન્ટાઇલ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે તેઓ જીગરકુમાર ગીરીશભાઈ રાવલના પુત્ર છે તેમના આ શ્રેષ્ઠ પરિણામથી બ્રહ્મ સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે સમાજના અગ્રણીઓ તેમજ શાળા પરિવાર દ્વારા તક્ષીલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!