fbpx

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

Spread the love

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે. આ પાર્ટીનું નામ કોક્રોચ જનતા પાર્ટી આપવામાં આવ્યું છે અને માત્ર 3 જ દિવસની અંદર આ પાર્ટીમાં 70000 લોકો સભ્ય બની ગયા છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર અભિજીત દિપકના મગજની ઉપજ છે. કોક્રોચ પાર્ટીની વેબસાઇટ પણ બનાવવામા આવી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સુર્યકાંતે તાજેતરમા બેરોજગાર લોકો માટે કોક્રોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના અનુસંધાનમાં બેરોજગાર અને ઉપેક્ષિત લોકો માટે આ પાર્ટી બનાવવામાં આવી છે. TMCના સાસંદ મહુવા મોઇત્રા પણ આ પાર્ટીમાં જોડાતા વધારે ચર્ચા જામી છે.

error: Content is protected !!