fbpx

મહેંદીના કોન વેચનારો ગુજરાતી છોકરો આજે WhatsAppનો બોસ બની ગયો

Spread the love

મહેંદીના કોન વેચનારો ગુજરાતી છોકરો આજે WhatsAppનો બોસ બની ગયો

ગુજરાતના અમદાવાદાના છોકરાએ કમાલ કરી છે. મહેંદીના કોન વેચ્યા, પાયરેટેડ સીડી વેચી આવા અનેક કામ કર્યા આજે વૉટ્સએપના CEO બની ગયા છે. નામ છે કુનાલ શાહ

દુનિયાની દિગ્ગજ ગ્લોબલ કંપનીઓની કમાન સંભાળી રહેલા ભારતીય સીઈઓની યાદીમાં એક નવું નામ ઉમેરાઈ ગયું છે. ભારતીય સ્ટાર્ટઅપ ફાઉન્ડર કુનાલ શાહ હવે વૉટ્સએપના ગ્લોબલ હેડ બનવા જઈ રહ્યા છે. મેટાએ વૉટ્સએપની કમાન કુણાલના હાથમાં સોંપી છે. કુનાલ પાસે ન તો IIT ની ડિગ્રી છે અને ન તો તેઓ IIM માં ભણ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ કોલેજ ડ્રોપઆઉટ છે, જેઓ હવે વૉટ્સએપના બોસ બનવા જઈ રહ્યા છે.

 મેટા કંપનીએ ફિનટેક કંપની ફ્રીચાર્જ અને CRED ના ફાઉન્ડર કુનાલ શાહને વૉટ્સએપ ના સીઇઓ CEO પદની જવાબદારી સોંપી છે. કુણાલ, જેઓ ક્યારેક મહેંદીના કોન તો ક્યારેક પાયરેટેડ સીડી વેચતા હતા, તેઓ આજે વૉટ્સએપના નવા બોસ બનવા જઈ રહ્યા છે.

error: Content is protected !!