fbpx

નિષ્ણાતનું કહેવું છે આ વર્ષના અંતમાં ચાંદીના ભાવ વધશે, જાણો ક્યાં પહોંચશે?

Spread the love

નિષ્ણાતનું કહેવું છે આ વર્ષના અંતમાં ચાંદીના ભાવ વધશે, જાણો ક્યાં પહોંચશે?

સોના-ચાંદીના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ અત્યારે 1.41 લાખ અને ચંદીનો કિલોએ ભાવ 1.29 લાખ પર પહોંચ્યો છે. જો કે જાણકારોનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં ચાંદીનો ભાવ 2.80 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

31 ડિસેમ્બર 2025ના દિવસે ચાંદીનો ભાવ 2.30 લાખ હતો જે 29 જાન્યુઆરીએ સૌથી ઉંચી સપાટી 3.86 લાખ પર પહોંચી ગયો હતો. બજારના નિષ્માત અજય કેડિયાનું કહેવું છે કે, વૈશ્વિક તનાવ અને ડોલર જો થોડો નબળો પડશે તો આ વર્ષના અંતમાં ચાંદીનો ભાવ કિલોએ 2.80 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

નોંધ- કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો

Leave a Reply

error: Content is protected !!