fbpx

શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Spread the love

શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક વ્યકિત વિરુદ્ધ નોંધાયેલો છેતરપિંડીનો કેસ રદ કરતો આદેશ કર્યો હતો. આ વ્યક્તિ પર તેની હોન્ડા એક્ટીવાની પાછળના ભાગની નંબર પ્લેટને કાળા માસ્કથી ઢાંકી દેવાને કારણે પોલીસે છેતરપિંડીની FIR કરી હતી.

તેલંગણામાં એક વ્યકિત જ્યારે તેની એક્ટીવા પર જઇ રહ્યો હતો ત્યારે તેના વાહનની પાછળની નંબર પ્લેટ ઢાંકેલી હોવાને કારણે પોલીસે છેતરપિંડી કરી હોવાની કારણે  FIR કરી હતી.આ વ્યકિત તેલંગાણાની હાઇકોર્ટમાં ગયો  હતો તો હાઇકોર્ટે અરજી ફગાવી દેતા તે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ લઇ શકાય પણ છેતરપિંડીનો ગુનો બનતો નથી. છેતરપિંડી માટે બેઇમાનીનો ઇરાદો કે સંપત્તિને નુકશાન જેવા તત્ત્વો હોવા જોઇએ જે આ કેસમાં નથી. 

error: Content is protected !!