fbpx

પન્નામાંથી એક જ પરિવારને બીજી વખત ડાયમંડ મળ્યો, 2 વર્ષ પહેલા 93 લાખનો મળેલો

Spread the love

પન્નામાંથી એક જ પરિવારને બીજી વખત ડાયમંડ મળ્યો, 2 વર્ષ પહેલા 93 લાખનો મળેલો

મધ્ય પ્રદેશની દુનિયાભરમાં જાણીતી પન્ના ડાયમંડ માઇન્સમાંથી એક આદિવાસી પરિવારનું નસીબ ચમકી ગયું છે. 2 વર્ષ પહેલાં આ જ પરિવારને 93 લાખનો રફ ડાયમંડ મળ્યો હતો હવે આ વખતે 30 લાખ રૂપિયાનો રફ ડાયમંડ મળ્યો છે. આ વખતે મળેલો હીરો 11.12 કેરેટનો એક જ હીરો છે.

પન્ના જિલ્લામા રહેતા રાકેશ આદિવાસીએ એપ્રિલ 2026માં સરકાર પાસેથી નાની હીરાની ખાણની લીઝ લીધી હતી. એપ્રિલ મહિનાથી તેના પરિવાર અને સગાઓ આ માઇન્સમાં માટી ખોદી રહ્યા હતા. આખરે એક ચળકતો પત્થર મળ્યો જે તપાસ કરતા ખબર પડી કે 11.12 કેરેટનો રફ ડાયમંડ છે અને તેની અંદાજીત કિંમત 30 લાખ રૂપિયા છે. 2024માં રાકેશને 93 લાખ રૂપિયાનો હીરો મળ્યો હતો.

error: Content is protected !!