fbpx

પ્રાંતિજ ખાતે શહેર ભાજપ યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્રારા બાઇક રેલીયોજી

Spread the love

પ્રાંતિજ ખાતે શહેર ભાજપ યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્રારા બાઇક રેલીયોજી
– ચુંટણી ના આડે આઠ દિવસ બાકી છે ત્યારે બાઇક રેલી યોજાઈ
– ભાજપ દ્રારા જોરશોર થી ચુંટણી પ્રચાર થઈ રહ્યો છે
– ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન ને જગી મતો થી જીતાડવા બાઇક રેલી
– ડી.જે ના તાલે બાઇક રેલી નિકળી હતી
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્રારા આજે પ્રાંતિજ શહેર મા બાઇક રેલી યોજાઈ હતી જેમા ડી.જે સાથે પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો બાઇક રેલી ફરી હતી


 
 ચુંટણી નો પ્રચાર જોરશોર થી થઈ રહ્યો છે ત્યારે મતદારો ને રીજવવા બન્ને પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે સાબરકાંઠા લોકસભા સીટના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના સર્મથકમા ભાજપ શહેર યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્રારા આજે પ્રાંતિજ ખાતે બાઇક રેલી નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ભાજપ કાર્યાલય થી બાઇકો ડી.જે સાથે રેલી યોજાઈ હતી જેમા એપ્રોચરોડ , ભાંખરીયા બસસ્ટેશન , હનુમાન ચોક , સોની વાડા નાકા , દેસાઇ ની પોળ , ગુજ્જર ની પોળ , નાની ભાગોળ સહિત પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમા ડીજે ના તાલે ભાજપ શહેર યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્રારા બાઇક રેલી કાઢવામા આવી હતી જેમા શહેર તથા તાલુકા યુવા મોરચાના પ્રમુખો સહિત ની ટીમ દ્રારા પ્રાંતિજ મા બાઇક રેલીયોજી ભાજપ ને મત્ર આપવા તથા ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને મત આપી , અપાવી જગી મતો થી જીતાડવા લોકોને આહવાન કરવામા આવ્યુ હતુ તો ભાજપ તાલુકા પ્રમુખ બળવતભાઇ પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ ભાઇ બ્રહ્મભટ્ટ સહિત શહેર તાલુકાની યુવા મોરચા ની ટીમ સહિત ભાજપ આગેવાનો , કાર્યકરો , સમર્થકો બાઇક રેલી મા જોડાયા હતા અને ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને જગી મતો થી જીતાડવા લોકોને અપીલ કરી હતી

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: