fbpx

પ્રાંતિજ ખાતે રાવલ સમાજ દ્રારા શોભનાબેન નુ સ્વાગત કરવામા આવ્યુ

Spread the love

પ્રાંતિજ ખાતે રાવલ સમાજ દ્રારા શોભનાબેન નુ સ્વાગત કરવામા આવ્યુ
– લોકસભા ના ઉમેદવાર શોભનાબેન બારૈયા ને શ્રીફળ આપી સન્માન કર્યુ
– સમાજ ના આગેવાનો ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા
– જગી મતો થી જીત મેળવે તેવા ભુદેવ પરિવારો એ આશીવાર્દ આપ્યા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેલા રાવલ સમાજ દ્રારા સાબરકાંઠા લોકસભા ના ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા નુ સન્માન કરવામા આવ્યુ અને તેવો જગી મતો થી જીત મેળવે તેવા ભુદેવ પરિવારો દ્રારા આશીર્વાદ આપવામા આવ્યા હતા


    ચુંટણી ને આડે હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે લોકસભા ના ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા ને દરેક સમાજ નુ સર્મથન મળી રહ્યુ છે ત્યારે પ્રાંતિજ તપોધન ફળી ખાતે રહેતા રાવલ સમાજ દ્રારા શોભનાબેન બારૈયા ના સર્મથન મા આવી તેવોનો સન્માનનો કાર્યક્રમ તપોધન ફડી ખાતે આવેલ શિવ સદન હોલમા રાખવામા આવ્યો હતો જેમા સાબરકાંઠા લોકસભા ના ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા તો શોભનાબેન બારૈયા દ્રારા તપોધન ફડી ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન કાશીવિશ્વનાથ મહાદેવ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ સન્માન કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા જયા રાવલ સમાજ વતી પદમાબેન રાવલ દ્રારા તેવોનુ ફુલહાર પહેરાવી સન્માન કરવામા આવ્યુ હતુ તો ભાજપ જિલ્લા સંગઠન ના જાગૃતિ બેન કડીયા દ્રારા પણ તેવોનુ ફુલહાર પહેરાવી ને સન્માન કર્યુ હતુ તો લત્તાબેન શૈલેષભાઈ રાવલ પરિવાર દ્રારા પણ તેવોને શ્રીફળ આપીને સન્માન કર્યુ હતુ તો ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પદમાબેન રાવલ દ્રારા પણ તેવો નુ શાલ ઓઢાડી ને સન્માન કરવામા આવ્યુ હતુ તો ઉપસ્થિત સમાજ ના લોકો સહિત અન્ય સમાજ ના લોકોએ પણ શોભનાબેન બારૈયા નુ સન્માન કર્યુ હતુ અને તેવો વધુ મતોથી વિજય થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરી હતી ત્યારે શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જગી મતો થી જીતે તે માટે ઉપસ્થિત ભુદેવ પરિવારો એ શોભનાબેન બારૈયા ને આશીર્વાદ આપ્યા હતા તો આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , નગરપાલિકા પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તો સમાજ ના હર્ષદભાઈ રાવલ , મહેશભાઇ રાવલ , જીતુભાઇ રાવલ , મધુભાઇ રાવલ , શૈલેષભાઈ રાવલ , જગદીશભાઇ રાવલ , અરવિંદભાઇ રાવલ ,નૈલેશભાઇ રાવલ , રાકેશભાઇ રાવલ , સુરેશભાઇ રાવલ , ગુણવંત ભાઇ રાવલ , વિનોદભાઈ રાવલ , સી.બી.રાવલ , નિકુલભાઇ રાવલ , જગાભાઇ.જી.રાવલ , લાંબા હર્ષદભાઈ રાવલ , સહિત સમાજ ના ભાઇ બહેનો સહિત આજુબાજુ મા રહેતા દરેક સમાજ ના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને શોભનાબેન બારૈયા નુ સ્વાગત કર્યુ હતુ અને બ્રાહ્મણ પરિવારો દ્રારા વિજયી ભવ ના આશીર્વાદ આપ્યા હતા

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: