fbpx

પ્રાંતિજ બોખ ઉપર રહેલ વર્ષો જુનુ ગરનાળા પાસે ધોવાણ થતા લોકોમા ભંય

Spread the love

પ્રાંતિજ બોખ ઉપર રહેલ વર્ષો જુનુ ગરનાળા પાસે ધોવાણ થતા લોકોમા ભંય
– સારો વરસાદ થતા ફુલ પાણી ની આવક થતા ધોવાણ થયુ
– ગરનાળા પાસે ધોવાણ થતા રહીશો વાહન ચાલકો મા પણ ભંય નો માહોલ
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલેચીભાગોળ કોલેજ રોડ ઉપર આવેલ બોખનુ ગરનાળુ ધોવાણ થતા લોકોમા ભંય નો માહોલ જવાબદાર તંત્ર દ્રારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ


   પ્રાંતિજ ગલેચી ભાગોળ થી કોલેજ રોડ ઉપર આવેલ બોખ ઉપર નુ ગરનાળા પાસે થી ચાલુ વરસે સારા વરસાદ ને લઈ ને મોટા પ્રમાણમા પાણી જતા હાલતો ગરનાળા પાસે ધોવાણ થઇ રહ્યુ છે અને ધોવાણ થતા અહીંથી પ્રસાર થતા લોકો સહિત વાહન ચાલકોમા ભંય જોવા મળી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા સ્થળ મુલાકાત લઈ ને આગળની કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!