fbpx

પ્રાંતિજ ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો  

Spread the love

પ્રાંતિજ ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો  
– ગુજરાત રાજય ક્ષત્રિય સમાજ સેવા સંગઠન પ્રાંતિજ  દ્વારા કાર્યક્રમ યોજાયો
– શ્રી મહાકાલી માતાજી ના મંદિર ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો હતો
                       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજ સેવા સેવા સંગઠન પ્રાંતિજ દ્રારા શસ્ત્ર પુજન નો કાર્યક્રમ યોજાયો


   વિજયા દશમી એટલે અર્ધમ પર ધર્મ નો વિજય અસત્ય પર સત્ય નો વિજય પર પુણ્ય નો વિજય અત્યાર પર સદાચાર નો વિજય કોધ પર દયા ક્ષમાનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય રાવણ પર શ્રી રામના વિજય ના પ્રતિક સેવા પાવન પર્વ વિજયા દશમી ને લઈને પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ શ્રી રાંદલ મહાકાલી મંદિર પરિસદ મા પ્રાંતિજ ખાતે કાર્યરત ગુજરાત રાજ્ય ક્ષત્રિય સેવા સંગઠન પ્રાંતિજ તથા ક્ષત્રિય સમાજ દ્રારા શસ્ત્ર પુજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શસ્ત્રો ની પુજા અર્ચના કરવામાં આવી હતી તો આ પ્રસંગે ઉપસ્થિત પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , સીતવાડા ડેલીકેટ મહેન્દ્રસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત સોવકોઇ દ્વારા શાસ્તોક વિધિ થી પૂર્વક શસ્ત્રો નુ   પુજન કરવામા આવ્યું હતું તો આ પ્રસંગે સંગઠન ના પ્રમુખ મેહુલસિંહ ઝાલા , ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર , મંત્રી મહેન્દ્રસિંહ રાઠોડ , ભાનસુભાનસિંહ રાઠોડ , નારાયણ સિંહ મકવાણા , દિલુસિંહ વાધેલા સહિત ના કાર્યકરો કાર્યકરો સહિત ક્ષત્રિય સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને વિધીવત રીતે શાસ્ત્રો ની પુજા કરી હતી  

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!