fbpx

મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસે મતદારોને શું વચનો આપ્યા?

Spread the love

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંને ગઠબંધને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં ભાજપે અનેક વચનો આપ્યા છે, જેમાં ખેડૂતોની લોન માફ, MSP પર 20 ટકા સબસિડી, 25 લાખ લોકોને દર મહિને નોકરી, લાડલી બહેનની રકમ 1500થી વધારીને 2100 કરવામાં આવશે, 10 લાખ વિદ્યાર્થીઓને દર મહિને 10000 રૂપિયાની ટ્યૂશન સહાય અને પોલીસમાં 25000 મહિલાઓની ભરતી થશે.

બીજી બાજુ મહાવિકાસ અઘાડીએ પણ વચનો આપ્યા હતા. મહિલાઓને દર મહિને 3000ની સહાય અને સરકાર બસોમાં મફત સુવિધા આપશે, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ અને બેરોજગાર યુવાનો મહિને 4000 રૂપિયાની સહાય આપશે.

Leave a Reply

error: Content is protected !!