fbpx

પ્રાંતિજ ખાતે હુસેનમીંયા બાવા ખિદમત કમિટિ દ્રારા મુસ્લિમ સમાજ નો દ્વિતીય સમુહ લગ્ન યોજાયો

પ્રાંતિજ ખાતે હુસેનમીંયા બાવા ખિદમત કમિટિ દ્રારા મુસ્લિમ સમાજ નો દ્વિતીય સમુહ લગ્ન યોજાયો
– સમગ્ર મુસ્લિમ સમાજ નો દ્વિતીય સમુહ લગ્ન યોજાયો
– સમાજ ના આગેવાનો સહિત મુસ્લિમ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– રઇશભાઇ કસ્બાતી ઉપસ્થિત રહ્યા
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે  સેવાભાવી કમિટી સભ્યો દ્રારા પ્રાંતિજ ખાતે રહેતા સર્વ મુસ્લિમ સમાજ સમુહ નો દ્વિતીય સમુહ લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ


  પ્રાંતિજ ખાતે હુસેનમીંયા બાવા ખિદમત કમિટિ દ્રારા તા.૧૨ મી જાન્યુઆરી ના રોજ જશને સમુહ શાહીનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૨ જોડકાઓ સમુહ શાદીમા જોડાઈ ને લગ્ન ગ્રંથી થી જોડાયા હતા આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે પ્રાંતિજ નગરના શ્રેષ્ઠી રઇશભાઇ કસ્બાતી તેમજ ગુજરાત હજ કમિટિના ચેરમેન ઈકબાલભાઇ એમ.સૈયદ , સમાજ ના આગેવાનો પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા તો હુસેન મીંયા બાવા ખિદમત કમિટિ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply