fbpx

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૭૬ મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૭૬ મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામા આવી
– કોલેજ ના મહિલા વાઇસ પ્રિન્શીપાલ દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામા આવી હતી


   પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર મા આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ તથા ધી સાબરકાંઠા ન્યુ એજ્યુકેશન ટ્રસ્ટ, પ્રાંતિજ સંચાલિત તક્ષશિલા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,  બાકરપુર દ્રારા આયોજીત ૭૬ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા કોલેજ ના વાઇસ મહિલા પ્રિન્શીપાલ ના હસ્તે ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સંચાલક એ.કે.પટેલ ,કોલેજ ના પ્રિન્શીપાલ સહિત સ્કુલ ના આચાર્ય સ્ટાફ સહિત કોલેજ સ્ટાફ બાળકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!