fbpx

પ્રાંતિજ ભાવસાર સમાજ ની સામાન્ય સભા યોજાઈ

Spread the love

પ્રાંતિજ ભાવસાર સમાજ ની સામાન્ય સભા યોજાઈ
– પ્રમુખ , ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો ની વરણી કરવામા આવી
– સર્વાનુમતે વરણી કરવામા આવી
– પરમાર્શ કમિટી ની પણ રચના કરવામા આવી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા ભાવસાર સમાજ ની સામાન્ય સભા યોજાઈ હતી જેમા નવા પ્રમુખ , ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો ની વરણી કરવામા આવી


  પ્રાંતિજ ખાતે રહેતા ભાવસાર સમાજ ની સામાન્ય સભા યોજાઈ હતી જેમા પ્રમુખ , ઉપપ્રમુખ સહિત નવા હોદ્દેદારો ની વરણી કરવામા આવી હતી જેમા પ્રમુખ તરીકે વજેશભાઇ રમેશચંદ્ર ભાવસાર , ઉપપ્રમુખ પરેશ ભૂપેન્દ્ર ભાઇ ભાવસાર , મહામંત્રી જૈમીન ધર્મેન્દ્ર ભાઇ ભાવસાર , સહમંત્રી મેહુલભાઇ ચંદ્રકાંત ભાઇ ભાવસાર , ખજાનચી શૈલેષભાઈ ત્રિકમલાલ ભાવસાર  સહિત કારોબારી સભ્યો ની રચના કરવામા આવી હતી જેમા કારોબારી સભ્યો મા રાકેશભાઇ સોમાલાલ ભાવસાર , દિલીપભાઈ મીઠાલાલ ભાવસાર , કુણાલ કનુભાઈ ભાવસાર , સમીર બીપીન ચંદ્ર ભાવસાર ની રચના કરવામા આવી હતી તો સાથે સાથે પરમાર્શ કમીટી ની પણ રચના કરવામા આવી હતી જેમા અશોકભાઇ ચંદુલાલ ભાવસાર , ગૌતમભાઇ કનુભાઈ ભાવસાર , વીરેન્દ્ર ભાઇ ચંદુલાલ ની સર્વાનુમતે મજુર રવામા આવ્યા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!