fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે મારા ધર ની સામુ કેમ જોવે છે તેમ કહી ગાળો બોલી મારમાર્યો

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે મારા ધર ની સામુ કેમ જોવે છે તેમ કહી ગાળો બોલી મારમાર્યો
– જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે નવ વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે નજીવી બાબતે બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છુટી ઇટ મારી ઇજાઓ પોહચાડતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા નવ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ખાતે રહેતા સીમાબેન જગદીશસિંહ ચૌહાણ પલ્લાચર ખાતે રહેતા મીનાબેન ને કહેવા લાગ્યા કે મારા ધરની સામુ કેમ જોઇ રહે છે તેમ કહી બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તેમજ સીમાબેન તથા જગદીશસિંહ ચૌહાણએ દર્શન કુમાર ઉર્ફે સાગર રમેશભાઇ બારોટ ના ધર ઉપર છુટી ઇટો મારી અને જગદીશસિંહ ચૌહાણ એ ઇટ ફેકતા મીનાબેન ને માથા ના ભાગે ઇટ વાગી જતા ઇજા કરી તેમજ જગદીશસિંહ ચૌહાણ તથા શંકરસિંહ ચૌહાણએ દર્શન કુમાર બારોટ ના ધરના દરવાજા ઉપર લાતો મારી બિભસ્ત ગાળો બોલી તથા કલ્યાણ સિંહ ચૌહાણ , વિજય કુમાર બારોટ  , મીન્ટુસિંહ ચૌહાણ દ્રારા દર્શન કુમાર બારોટ ના ધર થી દુર રોડ ઉપર ઉભારહી ગાળો-બોલી તો નીતાબેન બારોટ , અશોભાઇ બારોટ , અજયભાઇ બારોટ તેઓના ધરે ઉભા રહી સીમાબેન ચૌહાણ તથા જગદીશસિંહ ચૌહાણ ને ચઢામણી કરી એકબીજા ની મદદગીરી કરી બિભસ્ત ગાળો-બોલી છુટી ઇટ મારી મીનાબેન ને ઇજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દર્શન કુમાર ઉર્ફે સાગર રમેશભાઇ બારોટ ગામ પલ્લાચર , તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે સીમાબેન જગદીશસિંહ ચૌહાણ , જગદીશસિંહ વિહુસિંહ ચૌહાણ , શંકરસિંહ વિહુસિંહ ચૌહાણ , કલ્યાણસિંહ વિહુસિંહ ચૌહાણ , વિજય કુમાર અશોકભાઇ બારોટ , મીન્ટુસિંહ વિહુસિંહ ચૌહાણ , નીતાબેન અશોકભાઇ બારોટ , અશોકભાઇ પ્રહલાદ ભાઇ બારોટ , અજયભાઇ અશોકભાઇ બારોટ તમામે-તમામ રહે પલ્લાચર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ- ૩૫૨,૩૫૧(૩),૧૨૫(એ),૫૪ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!